News & Media – Krishna International School

Krishna International School

NEWS & MEDIA

READ THE NEWS UPDATES AND ARTICLES IN INSTAGRAM POST

Be Updated With Instagram

International Yoga Day Celebration at KRISHNA INTERNATIONAL SCHOOL ...

Krishna International school Rajkot has organised a Farewell party(Despedida) & Blessing ceremony for grade 10th and 12th CBSE students.

Captain Jaydev Joshi inspired the students and trustee shri Gajera sir & Trupti ma'am gave blessings to the students on this occasion.
...

ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલ ના વિદ્યાર્થી વાઘ વિશાલ લંગડી ફાળ કુદ ની સ્પર્ધામાં રાજકોટ તાલુકા માં પ્રથમ ક્રમે વિજેતા થયેલ છે હવે તેઓ જિલ્લા કક્ષા એ શાળાનું નેતૃત્વ કરશે. ...

ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલ ના વિદ્યાર્થી શેખાવત જયરાજ ૮૦૦ મીટર દોડ ની સ્પર્ધામાં રાજકોટ તાલુકા માં દ્વિતીય ક્રમે વિજેતા થયેલ છે હવે તેઓ જિલ્લા કક્ષા એ શાળાનું નેતૃત્વ કરશે. ...

ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલ ના વિદ્યાર્થી શેખાવત જયરાજ જ્વેલીયન(બરછી ફેક) ની સ્પર્ધામાં રાજકોટ તાલુકા માં પ્રથમ ક્રમે વિજેતા થયેલ છે હવે તેઓ જિલ્લા કક્ષા એ શાળાનું નેતૃત્વ કરશે. ...

ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલ ના વિદ્યાર્થી ગોસિયા દર્ષ 3000 મીટર રનિંગ રેસ ની સ્પર્ધામાં રાજકોટ તાલુકા માં દ્વિતીય ક્રમે વિજેતા થયેલ છે હવે તેઓ જિલ્લા કક્ષા એ શાળાનું નેતૃત્વ કરશે. ...

ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલ ના વિદ્યાર્થી જાડેજા હર્ષદીપ સિંહ યોગાસન ની સ્પર્ધામાં રાજકોટ તાલુકા માં પ્રથમ ક્રમે વિજેતા થયેલ છે હવે તેઓ જિલ્લા કક્ષા એ શાળાનું નેતૃત્વ કરશે. ...